By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: પરીક્ષા ચાલી રહી હોવાના ખોટા મેસેજ ફરતા થતાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉમટી પડ્યા હતા
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > પરીક્ષા ચાલી રહી હોવાના ખોટા મેસેજ ફરતા થતાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉમટી પડ્યા હતા
Gujarat

પરીક્ષા ચાલી રહી હોવાના ખોટા મેસેજ ફરતા થતાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉમટી પડ્યા હતા

PratapDarpan
Last updated: 1 October 2024 02:37
PratapDarpan
8 months ago
Share
પરીક્ષા ચાલી રહી હોવાના ખોટા મેસેજ ફરતા થતાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉમટી પડ્યા હતા
SHARE

પરીક્ષા ચાલી રહી હોવાના ખોટા મેસેજ ફરતા થતાં વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ઉમટી પડ્યા હતા

વડોદરાઃ જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર મુજબ આજે વડોદરાની તમામ શાળા-કોલેજો બંધ રહી હતી. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી હતી. તે અંગેનો મેસેજ ફેકલ્ટી દ્વારા સત્તાધીશોને મોકલવામાં આવ્યો હતો પરંતુ કોમર્સમાં આજે પરીક્ષા ચાલી રહી હોવાનો ખોટો મેસેજ ફરતો થતાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા અને સેંકડો વિદ્યાર્થીઓ પણ આ ખોટા મેસેજના આધારે આજે પરીક્ષા આપવા આવ્યા હતા.

કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતાનું કહેવું છે કે હાલમાં ફેકલ્ટીમાં ટીવાય બીકોમ સેમેસ્ટર-5 અને એમકોમ ફાઇનલ સેમેસ્ટર-3ની ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે. બંનેમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જો કે, રવિવારે ભારે વરસાદને કારણે, ફેકલ્ટી તરફથી રવિવારે રાત્રે 11 વાગ્યે તમામ વિદ્યાર્થીઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો કે સોમવારની પરીક્ષા 3જી ઓક્ટોબરને ગુરુવારે મોકૂફ રાખવામાં આવશે.

દરમિયાન, પ્રાઈવેટ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓનું એક વોટ્સએપ ગ્રુપ ‘મોક્ષ એજ્યુકેશન ગ્રુપ’ નામથી ચાલી રહ્યું છે, જેમાં સવારે 2 વાગ્યા પછી મેસેજ ફરતો થયો કે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી નથી પરંતુ પરીક્ષાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષા સોમવારે લેવામાં આવશે, જેનો સમય બદલીને સવારે 8.30 થી 10.15 કરવામાં આવ્યો છે. આજે 200 થી 300 વિદ્યાર્થીઓ આ ખોટા મેસેજને સાચા માનીને પરીક્ષા આપવા પહોંચ્યા હતા. અમે આ મામલે યુનિવર્સિટી સત્તાધીશોને ફરિયાદ કરી છે અને ખોટો સંદેશ ફેલાવનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

You Might Also Like

લક્ઝરી કાર સાથે સુરત લેનારા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી, પોલીસે 20 લક્ઝુરિયસ કાર કબજે | પોલીસ શાળાના વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરે છે 20 લક્ઝરી કારો કબજે કરે છે
ગણેશ વિસર્જનમાં સુરત પોલીસ અધિકારીઓ સહિત 16 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે
સુરત મ્યુનિસિપલ સ્કૂલમાં નવતર પ્રયોગ: ફાસ્ટ ફૂડ ખાનારા બાળકો માટે અઠવાડિયામાં એક દિવસ ફ્રૂટ ડેની ઉજવણી
બાપ્પાના પ્રસાદમાં હવે ફેન્સી ટ્રેન્ડ, સમય સાથે ગણેશના પંડાલમાં તૈયાર છપ્પન ભોગ પ્રસાદની એન્ટ્રી
‘શું તે કર ચૂકવે છે? સરકારે ફક્ત તેની પોતાની સુવિધાઓ હોવી જોઈએ ‘સુરતના મૃતકની પત્નીની પત્નીને નેતાઓને પૂછવામાં આવે છે | સુરતમાં મૃતકની પત્ની સરકાર વિરુદ્ધ પ્રશ્નો ઉભા કરે છે
Share This Article
Facebook Email Print
Previous Article Shawn Mendes reveals the reason behind canceling his 2022 tour; Claims it’s the ‘hardest’ and ‘best’ decision of his life Shawn Mendes reveals the reason behind canceling his 2022 tour; Claims it’s the ‘hardest’ and ‘best’ decision of his life
Next Article Actress Asha Negi goes on hunger strike to convince her parents of her acting dreams Actress Asha Negi goes on hunger strike to convince her parents of her acting dreams
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up