નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  

રૂમલા ખાતે પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.

પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું 

આદિમજૂથના  પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ  : કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી અનુપ્રિયા પટેલ

    (નવસારી: સોમવાર) નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ  lઆદિમજૂથના સમુદાય સુધી પહોંચાડવા માટે નવસારી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

            આદિમજૂથના પરિવારોના  વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા ભારત સરકારના રાજ્ય ઉધોગ અને વાણિજ્ય મંત્રીશ્રી અનુપ્રિયા પટેલે  જણાવ્યું હતું કે ભારત સરકાર આદિમજૂથ પરિવારના છેવાડાના  માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે પીએમ જન મન અભિયાન કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે  આદિજાતિ વિસ્તારના ગામેગામ  પી.એમ જનમન મહા અભિયાન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે દરેક લાભાર્થીને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ૨૦૪૭ સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે  આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે.  

              આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે  પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત પીએમ જન મનનો મુખ્ય સંકલ્પ  આદિમજૂથના સમુદાયનો સર્વાંગી વિકાસનો છે.  કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના થકી આદિમજૂથના પરિવારના લોકો  પોતાના હકની જાણકારી પ્રાપ્ત કરી લાભન્વિત બને  અને   વિકાસની મુખ્યધારામાં યોગદાન આપે. 

SIR ફોર્મ વિશે મહત્વપૂર્ણ માહિતી BLO એ તમારું ફોર્મ ઓનલાઈન અપલોડ કર્યું છે કે નહીં; આ રીતે તપાસો SIR ફોર્મ ઑફલાઇન પણ ભરી શકાય છે અને BLO ને સબમિટ કરી શકાય છે. તમે ઘરે બેઠા પણ તપાસ કરી શકો છો કે BLO એ તમારો મતદાર કાર્ડ (EPIC) નંબર ઓનલાઈન અપલોડ કર્યો છે કે નહીં. SIR ફોર્મ ઓનલાઈન ભરવા માટેની તમામ માહિતી. SIR ગુજરાત 2025: ગુજરાત, ઉત્તર પ્રદેશ, આસામ અને પશ્ચિમ બંગાળ સહિતના ઘણા રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ચાલુ છે. જો તમને તમારા BLO તરફથી SIR ફોર્મ ન મળ્યું હોય, તો તમારે કોઈની મુલાકાત લેવાની કે મળવાની જરૂર નથી. તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. SIR ફોર્મ ઑફલાઇન પણ ભરી શકાય છે અને BLO ને સબમિટ કરી શકાય છે. તમે ઘરેથી પણ તપાસ કરી શકો છો કે BLO એ તમારો મતદાર કાર્ડ (EPIC) નંબર ઓનલાઈન અપલોડ કર્યો છે. EPIC નંબર શું છે? SIR ગણતરી ફોર્મ ઓનલાઈન સબમિટ કરવા માટે ચૂંટણી પંચે તમારા EPIC અને મોબાઈલ નંબરને લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. EPIC (મતદાર આઈડી કાર્ડ) એ 10-અંકનો ઓળખ નંબર છે જે ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવે છે. બધા મતદારોએ ગણતરી ફોર્મ ભરીને BLO અથવા ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. SIR ઓનલાઈન કેવી રીતે ભરવું સૌ પ્રથમ, voters.eci.gov.in પર જાઓ. “ફિલ એન્યુમરેશન ફોર્મ” પર ક્લિક કરો. તમારો મોબાઈલ/EPIC નંબર દાખલ કરો. તમારું રાજ્ય પસંદ કરો અને તમારો EPIC નંબર દાખલ કરો. હવે તપાસો કે તમારો ચૂંટણી ડેટા દેખાશે. ગણતરી ફોર્મ ભરતા પહેલા તમારું EPIC તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલ છે. હોવું જ જોઈએ. જો તે પહેલાથી લિંક કરેલ ન હોય તો તે તરત જ ફોર્મ-8 સબમિટ કરીને કરી શકાય છે (તમારા મોબાઇલ નંબરને તમારા EPIC સાથે લિંક કરવા માટે, “હાલની મતદાર યાદીમાં એન્ટ્રીઝ સુધારણા” પર ક્લિક કરો, પછી ફક્ત ફોર્મ-8 માં “મોબાઇલ નંબર” વિકલ્પ પર ક્લિક કરો). એકવાર તમારા મોબાઇલ નંબર સાથે EPIC લિંક થઈ જાય, પછી અરજદારે ફરીથી લૉગ ઇન કરવું આવશ્યક છે. છેલ્લી SIR માહિતી સહિત SIR ફોર્મ ભરો. આધાર-આધારિત ઈ-સાઇન Do નો ઉપયોગ કરીને સબમિટ કરો. EPIC અને આધાર ડેટામાં વર્તમાન નામ ઇ-સાઇન સાથે મેળ ખાતું હોવું જોઈએ અને ગણતરી ફોર્મ સબમિટ કરવું જોઈએ. તમારું SIR ફોર્મ અપલોડ થયું છે કે નહીં તે કેવી રીતે તપાસવું એકવાર તમે તમારા બૂથ લેવલ ઓફિસર (BLO) ને તમારું ગણતરી ફોર્મ સબમિટ કરો અથવા તેને ઓનલાઈન ભરો, પછી તમે ચકાસી શકો છો કે તે ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યું છે કે નહીં. ગણના ફોર્મ સબમિટ કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા (pic: eci.gov.in) સૌપ્રથમ તમારું બ્રાઉઝર ખોલો અને voters.eci.gov.in પર જાઓ. હોમપેજ પર ‘ફિલ એન્યુમરેશન ફોર્મ’ પર ક્લિક કરો. આ તમને લૉગિન અથવા સાઇનઅપ પૃષ્ઠ પર લઈ જશે. નોંધણી પૂર્ણ કરવા માટે સાઇન અપ પર ક્લિક કરો અને પછી તમારો મોબાઇલ નંબર, વૈકલ્પિક ઇમેઇલ ID અને કેપ્ચા દાખલ કરો. લોગિન પર ક્લિક કરો, તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા દાખલ કરો અને પછી ‘ઓટીપીની વિનંતી કરો’ પસંદ કરો. લોગ ઇન કરવા માટે OTP દાખલ કરો. લોગ ઇન કર્યા પછી તમારું નામ ટોચ પર દેખાશે. ફરીથી ‘ફિલ એન્યુમરેશન ફોર્મ’ પર ક્લિક કરો. આપેલા બોક્સમાં તમારો EPIC (મતદાર ID) નંબર લખો. પછી સર્ચ પર ક્લિક કરો. તમારા ફોર્મની સ્થિતિ તરત જ પ્રદર્શિત થશે. જો તમારું ફોર્મ અપલોડ કરવામાં આવ્યું છે, તો તમને એક સંદેશ દેખાશે જે કહે છે, “તમારું ફોર્મ પહેલેથી જ મોબાઇલ નંબર XXXXX સાથે સબમિટ કરવામાં આવ્યું છે.” જો તમારું ફોર્મ અપલોડ ન થયું હોય તો તમને ઉપરનો મેસેજ દેખાશે નહીં. તેના બદલે નવું ફોર્મ પેજ ખુલી શકે છે. જો બતાવેલ મોબાઈલ નંબર ખોટો હોય અથવા તમે સબમિટ ન કર્યું હોવા છતાં સ્ટેટસ ‘સબમિટ’ લખેલું હોય, તો તરત જ તમારા સ્થાનિક BLO નો સંપર્ક કરો. વધુ વાંચો

              પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ દરમિયાન માન.પ્રધાનમંત્રીશ્રીનો  ભારતના  આદિમજૂથના  લાભાર્થીઓ સાથેનો  સીધા સંવાદ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત રૂમલા ગ્રામજનોએ નિહાળ્યું હતું. ત્યારબાદ ગણદેવી તાલુકાના ખેરગામ ગામના લાભાર્થી જાગૃતિબેનએ પોતાને મળેલા લાભોનું વર્ણન કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો . 

               કાર્યક્રમમાં નવસારી જિલ્લાના વાંસદા, ખેરગામ, ચીખલી અને ગણદેવી તાલુકાઓમાં વસતા આદિમજૂથના પરિવારના લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા. 

                આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ , જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, વાંસદા પ્રાયોજના  અધિકારી શ્રી સુરેશ આનન્દુ, જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, નવસારી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઑ સહિત સંબંધિત વિભાગના કર્મચારી, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. 

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]