તેલુગુ નવા વર્ષ નિમિત્તે તેલુગુ સમાજને સેવા આપનાર તેલુગુ આદર્શ મિત્ર મંડળના મહામંત્રી અને ગુજરાત પદ્મશાલી સંઘના ઉપપ્રમુખ શ્રી રાફોલુ બુછી રામોલુ ને સન્માન કરતાં ગોડાદરા તેલુગુ સમાજના અને વાંકીંગ કમિટીના સભ્યોએ સન્માન કર્યું હતું

Exit mobile version