જ્ઞાતિના અપમાનજનક શબ્દો બોલીને પતિનું અપમાન કરતી પત્ની

જ્ઞાતિના અપમાનજનક શબ્દો બોલીને પતિનું અપમાન કરતી પત્ની

જ્ઞાતિના અપમાનજનક શબ્દો બોલીને પતિનું અપમાન કરતી પત્ની

વડોદરામાંજલપુર પોલીસે જાતિ વિષયક અપમાનજનક શબ્દો વાપરીને પતિને અપમાનિત કરનાર પત્ની અને સાસુ સામે ગુનો નોંધ્યો છે.

માંજલપુર વ્રજગામ મંદિર પાસેની આમ્રપાલી સોસાયટીમાં રહેતા જીગર કિરણભાઈ પરમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે મારા લગ્ન દિવ્યા ગુલશનભાઈ ભાટીયા (રહે. જયપુર, રાજસ્થાન) સાથે થયા હતા. હું દરજીની જગ્યાએ કપડાં સીવવા ગયો ત્યારે પણ મને જાતિ અપમાનજનક શબ્દો કહ્યા હતા. મારા સાસુ સરોજબેન પણ દિવ્યાને ઉશ્કેરતા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]