જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલામાંથી વીજચોરી ઝડપાઈ જામવાડી વિસ્તારમાં ખનીજ માફિયાઓના બંગલામાંથી વીજચોરી ઝડપાઈ

– થાનગઢમાં પોલીસ અને PGVCLનું મેગા ઓપરેશન

– મીટર વગર ડાયરેક્ટ કનેક્શન લઈને એસી અને લક્ઝરી સુવિધાઓ વચ્ચે વીજળીની ખુલ્લી ચોરી

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલી વીજચોરીને ડામવા માટે પોલીસ અને પીજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં વીજ નુકશાનનું પ્રમાણ 25 ટકાને વટાવી જતાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા થાનગઢના જામવાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત વરસાદ: ગુજરાતમાં વરસાદ ધીમું થઈ ગયું છે, 24 કલાકમાં આજે 24 કલાકમાં 91 તાલુકાઓમાંથી 84 જુલાઈ 2025 ગુજરાત વરસાદના ડેટા ગુજરાતમાં: જો આપણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 91 તાલુકાસમાં ભારે વરસાદ પડ્યો છે. જો કે, 84 તાલુકાસમાં એક ઇંચ વરસાદ પણ નોંધાયો નથી. એક્સપ્રેસ ફોટોટોડે હવામાન ગુજરાત વરસાદનું નવીનતમ અપડેટ, 24 જુલાઈ 2025: ગુજરાતમાં વરસાદ સ્થિર છે. જો કે, વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા બે દિવસમાં વરસાદની માત્રા અને આ વિસ્તારમાં બંનેને નીચે ઉતારી દીધા છે. ગુજરાતમાં ગુજરાતમાં વરસાદની વાત કરતા, રાજ્યના 91 તાલુકોને ભારે વરસાદ પડ્યો છે. જો કે, 84 તાલુકાસમાં કોઈ એક ઇંચ વરસાદ નોંધાયો નથી. ધર્મપુર અને વલસાડના પારડી અનુક્રમે 2.13 ઇંચ અને 1.89 ઇંચ નોંધાયા છે. જો કે, આમાંથી 7 તાલુકોને એક ઇંચમાં વરસાદ પડ્યો. 1 થી 2.50 ઇંચની વચ્ચે વરસાદ પડે છે. માહિતી નીચેના કોષ્ટકમાં પ્રદાન કરવામાં આવી છે. પૂર્વસોક ગાંધીગરે પૂરા પાડવામાં આવેલા છેલ્લા 24 કલાકના વરસાદના ડેટા અનુસાર, રાજ્યમાં 31 તાલુકાસ છે જ્યાં ક્લાઉડ કિંગે ફક્ત હાજરી આપી છે. અહીં નામ માત્ર વરસાદ છે. આ તાલુકોમાં 1-2 મીમી વરસાદ પડ્યો હતો. વાંચો:- ભાજપ ખેડુતોના નાણાં લૂંટ કરીને લક્ઝરી મહેલો બનાવી રહ્યો છે: દક્ષિણ ગુજરાતમાં આજે કેજરીવાલ ગુજરાત પીડીએફ 24 કલાકથી ઇંચડાઉનથી ઇંચડાઉનથી વરસાદના ડેટામાં ઉતરતા કેજરીવાલ ગુજરાત પીડીએફમાં કેટલો વરસાદ નોંધાયો હતો. પતનની આગાહી કરી છે. આજે છોટા ઉદયપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસદ, દાદા, દાદરા નગર હવાલી પડી શકે છે. અહીં તમને ગુજરાત, રમત, ધર્મ, વેપાર, જીવનશૈલી, મનોરંજન, કારકિર્દી તેમજ ગુજરાતીમાં ભારત અને વિશ્વભરમાં દૈનિક સમાચાર અપડેટ્સ મળશે.

ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને જ્યાં ખનીજ ચોરી પ્રવૃતિઓ વધુ હોય તેવા સ્થળોને નિશાન બનાવીને ચુસ્ત પોલીસ હાજરી સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન થાનગઢના જામવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત ભૂમાફિયા વિઠ્ઠલ જગા અલગોતર સહિતના ખનીજ માફિયાઓ તેમના મહેલના બંગલામાં કોઈપણ પ્રકારના વીજ મીટર વગર વીજળીનો ઉપયોગ કરતા હતા.

આ માફિયાઓ એસી અને અન્ય મોંઘા ઈલેક્ટ્રીકલ ઉપકરણોનો ઉપયોગ સીધો થાંભલા પરથી કરી રહ્યા હતા. તપાસમાં ગેરકાયદે કનેકશન મળી આવતા તંત્ર દ્વારા તગડો દંડ વસુલવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિત 50થી વધુ જવાનોનો કાફલો જોડાયો હતો. જો કે, માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાથી અન્ય ગુનેગારો વીજળીના થાંભલા પર ચઢી ગયા હતા અને ગેરકાયદે જોડાણો (લંગરિયા) દૂર કરવાનું શરૂ કર્યું હતું.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]