RoRo ફેરી સર્વિસ: ભાવનગરના ઘોઘા-હજીરા વચ્ચે રો-પેક્સ સેવા ચાલી રહી છે. આ રો-પેક્સ સર્વિસ શિપમાંથી અચાનક એક યુવક દરિયામાં ડૂબી ગયો હતો. જોકે, રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યુ ટીમે યુવાનને દરિયામાં ડૂબી જાય તે પહેલા બચાવી લીધો હતો.
રો પેક્સ ફેરી સર્વિસની રેસ્ક્યુ ટીમે યુવકને બચાવ્યો હતો
મળતી માહિતી મુજબ ઘોઘા હજીરા રો-પેક્સ ફેરી સર્વિસમાં એક યુવક અચાનક દરિયામાં ડૂબી ગયો હતો.