Gujarat કતારગામ અને પાંડેસરામાં આગથી બે મકાનોને નુકસાન By PratapDarpan - 30 November 2024 0 13 FacebookTwitterPinterestWhatsApp – બાપા સીતારામ ચોક પાસે આવેલી કૃપા એપાર્ટમેન્ટ અને હરિઓમનગર સોસાયટીમાં ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી. સુરત,: સુરતમાં વધુ મકાનોમાં આગની ઘટનામાં પાંડેસરામાં શુક્રવારે સવારે રસોઇ બનાવતી વખતે ગેસ લીકેજ થતાં એક મકાનમાં આગ ફાટી નીકળી હતી.