એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળના ભાગેથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હતી

એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળના ભાગેથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હતી

એમ.એસ.યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળના ભાગેથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હતી

એમએસ યુનિવર્સિટી વડોદરા: વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસની પાછળના ભાગેથી તસ્કરો વધુ બે ચંદનના ઝાડની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેના કારણે યુનિવર્સિટીની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે.

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી ચંદનના વૃક્ષોની અવાર-નવાર ચોરીના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસમાંથી ચંદનના બે વૃક્ષોની ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એવી વિગત એવી છે કે યુનિવર્સીટી હેડ ઓફિસની પાછળ ગત રાત્રે તસ્કરો ઝાડ કાપવાના હથિયારો સાથે ત્રાટક્યા હતા.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]