GSRTC અકસ્માતની ઘટના: મહુધાથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો હતો. બસ ડમ્પર સાથે અથડાતાં કંડક્ટરનું મોત થયું હતું. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બસ ડમ્પર સાથે અથડાતા કંડક્ટરનું મોત
મહુધાથી અમદાવાદ જતી GSRTC બસને વથવાળી પાસે અકસ્માત નડ્યો હતો.