By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં નાસભાગ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં નાસભાગ
Gujarat

અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં નાસભાગ

PratapDarpan
Last updated: 29 September 2024 22:55
PratapDarpan
8 months ago
Share
અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં નાસભાગ
SHARE

અમદાવાદના ચાણક્યપુરીમાં અસામાજિક તત્વોનો આતંક, તલવાર-હથિયારો સાથે સોસાયટીમાં નાસભાગ

ચાણક્યપુરી અથડામણ: અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારની શિવક આર્કેડ સોસાયટીમાં સશસ્ત્ર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ટોળું તલવારો અને અન્ય હથિયારો સાથે સોસાયટીમાં ઘૂસી જતાં લોકોમાં ભય ફેલાયો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ચાણક્યપુરીમાં એક ટોળું ઘાતક હથિયારો સાથે નાસભાગ પર ઉતરી ગયું હતું

મળતી માહિતી મુજબ, ચાણક્યપુરીની શિવમ આર્કેડ સોસાયટીમાં તલવારો, પથ્થરો અને અન્ય ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વોનું ટોળું સોસાયટીમાં ઘુસી ગયું હતું અને હંગામો મચાવ્યો હતો.

આ પણ વાંચોઃ VIDEO: મેઘરાજાની રડારમાં જૂનાગઢઃ ગિરનાર ડુંગર પર સાડા પાંચ ઈંચ વરસાદ, સાંજ સુધીમાં શહેર સંપૂર્ણ જળબંબાકાર

સ્થાનિકોએ શું કહ્યું?

સ્થાનિકોનું કહેવું છે કે, ‘થોડા દિવસો પહેલા ભાડાના મકાનમાં પાંચ લોકોએ દારૂની મહેફિલ જમાવી હતી. આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરવામાં આવી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્રણેય શખ્સો ભાગી ગયા હતા અને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને હંગામો શરૂ કર્યો હતો. જેમાં સિક્યુરીટીની કેબીન અને વાહનોને નુકસાન થયું છે.

You Might Also Like

સુરત જિમ-સ્પા દુર્ઘટના: BU પરવાનગી પછી અનધિકૃત ફેરફાર માટે માલિક-કબજેદાર બંને જવાબદાર
સુરત નગરપાલિકાની સામાન્ય સભામાં હજીરા ઉદ્યોગને ટ્રીટેડ પાણીના ટેન્ડર મુદ્દે હોબાળોઃ સરકારના ઓપરેશન ગંગા જલના સંકેત
ગુજરાત: શિક્ષણ વિભાગ ભરતી કેલેન્ડર જાહેર કરે છે, ખાલી જગ્યાઓ 94 હજાર દ્વારા ભરશે | 10 વર્ષ શિક્ષણ વિભાગ માટે ગુજરાત ભારતી કેલેન્ડર
‘તમે દરેક ચોથા શબ્દને શું અભિનંદન આપી રહ્યા છો …’ ગુજરાત એસેમ્બલીના અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યો
ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે, વડાપ્રધાન મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી
Share This Article
Facebook Email Print
Previous Article Will Sophie Turner be playing her iconic Gott character Sansa Stark again? The actress said, ‘This has to happen…’ Will Sophie Turner be playing her iconic Gott character Sansa Stark again? The actress said, ‘This has to happen…’
Next Article Rakul Preet avoided questions on her claim against her father-in-law for non-payment Rakul Preet avoided questions on her claim against her father-in-law for non-payment
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up