6
નવસારી-સુરત સ્ટેટ હાઈવે અકસ્માતની ઘટના: નવસારી-સુરત સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જલાલપોરના કોલાસણા ગામે બાઇક કાબુ બહાર જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ બાઇક સવારોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઓળખ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી-સુરત સ્ટેટ હાઈવે પર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોત થયા છે