9
– ઘનેશભાઈ સંઘવી કે જેઓ તેમના વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાના વ્યવસાયમાં હતા, તેમણે બે વર્ષના સમયગાળામાં તમામ હીરા લઈ લીધા હતા પરંતુ ચુકવણી કરી ન હતી.
– ઈકો સેલે બે વેપારીઓની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા : નવસારીના વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 15 લાખના હીરાની લૂંટના કેસમાં જેલમાં છે.
સુરત, : સુરતના મહિધરપુરા ગલામંડી ખાતે એક વૃદ્ધ પિતા સાથે રિયલ અને સીવીડી હીરાનો વેપાર કરતા વેસુના વેપારી પાસેથી નવ વેપારીઓ અને બે દલાલોએ બે વર્ષના ગાળામાં રૂ.6.09 કરોડના હીરા લીધા હતા. કરી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે નવ વેપારીઓ પૈકી નવસારીના વેપારી પરાગ મહેતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ. 15 લાખના હીરાની લૂંટના કેસમાં જેલમાં છે.