VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઃ અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઃ અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઃ અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ

અમરેલીમાં ભૂકંપ: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર ધારીથી 16 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપ 5:16 મિનિટે આવ્યો હતો. જેને ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે સમર્થન આપ્યું છે.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]