Surat : જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વિજલાઈનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

0
42
Surat

Surat: કલેકટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટે આપી છે નોટિસ !

Surat : કલેકટર દ્વારા પાંચથી દસ ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહયા હોવાનો ખેડૂતોનો આક્ષેપ આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેકટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થશે.

ALSO READ :વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે ગાંધીનગરમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

કામરેજના વલથાન ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જવા માટે રવાના

ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીન માંથી વિજલાઈન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને થઈ રહ્યું છે મોટું નુકસાન

કરોડો રૂપિયાની મહામૂલી જમીન ના ભાવ તળિયે આવી જશે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઈન નાખતા હોવાનું ખેડૂતોનો આક્ષેપ વીજ લાઈન ખેતરોમાંથી પસાર ન કરવા માટે ખેડૂતો મક્કમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here