Sunday, December 22, 2024
Sunday, December 22, 2024
Home Gujarat Surat : માન દરવાજા ના જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ કનેકશન કાપી નંખાયા .

Surat : માન દરવાજા ના જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ કનેકશન કાપી નંખાયા .

by PratapDarpan
9 views

Surat : ટેનામેન્ટ માં વસાહત કરતા લોકો ના ભારે વિરોધ વચ્ચે આજે સવાર થી મનપા તંત્ર દ્વારા કામગીરી શરુ કરાઈ હતી.

Surat

રિંગ રોડ માન દરવાજા ફાયર સ્ટેશન પાછળ આવેલા જર્જરિત ટેનામેન્ટ તોડી પાડવા સંદર્ભે ટેનામેન્ટ કારણે અને વારંવાર નોટિસ આપ્યા પછી પણ ૯૦૦ જેટલા ટેનામેન્ટ ધારકો ઘર ખાલી નઈ કરતા દરમિયાન તોડી પડતા તથા ટેનામેન્ટ રી – ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરુ કરવાના પ્રયાસ રૂપે આજે સુરત મહાનગર પાલિકા દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત હેઠળ ટેનામેન્ટ ના નળ જોડાણો તથા ડ્રેનેજ લાઈન ના જોડાણો કાપી નાખવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી .

Surat

Surat : ટેનામેન્ટ માં વસાહત કરતા લોકો ના ભારે વિરોધ વચ્ચે આજે સવાર થી મનપા તંત્ર દ્વારા કામગીરી શરુ કરાઈ હતી.

You may also like

Leave a Comment