8
Surat : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
Surat લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગતઅંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ર્ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને Suratમાં આજે તા.૦૧-૦૫-૨૦૨૪ ના રોજ સવારે ૧૧;૩૦ વાગ્યે કોન્ફરન્સ હોલ , બી-બ્લોક , પાંચમોં માળ , કલેક્ટર કચેરી , જિલ્લા સેવા સદન-૨ , અઠવાલાઇન્સ ખાતે પ્રેસ કોન્ફોરન્સ આયોજન કરવામાં આવ્યું .
MORE READ :1. Gujarat માં ક્ષત્રિય અશાંતિ વચ્ચે પીએમ મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે .
2. Surat : લોકસભા ચૂંટણી માં જોતરાયેલા કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થી મતદાન .