Tuesday, December 24, 2024
Tuesday, December 24, 2024
Home My City SURAT : શહેર SOG ને મળી સફળતા, ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી પાડ્યું.

SURAT : શહેર SOG ને મળી સફળતા, ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી પાડ્યું.

by PratapDarpan
6 views

Surat શહેર ના લીંબાયત વિસ્તાર કારખાનું ઝડપાયું.

Surat

Surat : શહેર SOG ને મળી સફળતા. ડુપ્લીકેટ નોટ છાપવાનું મીની કારખાનું ઝડપી પાડ્યું. લીંબાયત વિસ્તાર કારખાનું ઝડપાયું. ફિરોઝ શાહ નામ યુવકની ધરપકડ કરી. SOG પોલીસે Surat શહેર ના 3 આરોપીની કરી ધરપકડ 9 લાખ ની 500,200 ની ડુપ્લીકેટ નોટો મળી આવી. પ્રિન્ટર,લેપટોપ,નોટોના ગ્રાફ.પોલીસે કબ્જે કરી.

ALSO READ : RTO Update : ૧ જૂન થી RTO ના નિયમોમાં મોટા ફેરફાર .

You may also like

Leave a Comment