Tuesday, July 2, 2024
29 C
Surat
29 C
Surat
Tuesday, July 2, 2024

Surat શહેરમાં 24 કલાકમાં એક થી સવા ઇંચ વરસાદ !!

Must read

Surat શહેરમાં 24 કલાકમાં એક થી સવા ઇંચ વરસાદ !! ઉકાઈ ડેમનું જળસ્તર 305 ફૂટ, ડેમમાં પાણીની આવક 6,2 93 ક્યુસેક્ કોઝવે 5 મીટર. યથાવત સુરત જીલ્લા ની આંકડાકીય માહિતી.

Surat

Surat સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન ધીમે ધીમે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે છેલ્લા 28કલાકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
જોકે ગઈકાલે સવારે 6:00 વાગ્યાથી આજે સવારે 8:00 વાગ્યા સુધીમાં ફલડ કન્ટ્રોલ રૂમમાં વરસાદના જે આંકડા નોંધવામાં આવ્યા છે તે જોતા સેન્ટ્રલ ઝોનમાં36 એમએમ, રાંદેર ઝોનમાં 32એમએમ, કતારગામ ઝોનમાં 30એમ એમ, વરાછા એ જોનમાં 39એમએમ, વરાછા બી ઝોન મા 33એમ એમ , લિંબાયત ઝોન માં32 એમએમ, ઉધના ઝોન મા 39એમ એમ .અને અથવા ઝોનમાં31 એમ.એમ. વરસાદ પડ્યો હતો. ALSO READ : “હું MLAનો છોકરો છું, ચાલો કરીએ”, સુરત BRTS બસ કંડક્ટર અને યુવક સામ-સામેઃ વાયરલ વીડિયો

ઉકાઈ ડેમનું જળસ્તર આજે સવારે 305 .54ફૂટ ઉકાઈ ડેમમાં પાણીની આવક 6,293 ક્યુસેક થઈ છે . કોઝવે નું જળસ્તર 4.89મીટર નોંધાયું હતું.

દક્ષિણ ગુજરાતના તા,૨૮/૬/૨૦૨૪ સવારે ૬ વાગ્યાથી ૨૯/૬/૨૦૨૪ ના સવારે ૬ વાગ્યા સુધીના ૨૪ કલાકના વરસાદની આંકડાકીય માહિતી.

સુરત જીલ્લા ની આંકડાકીય માહિતી.

ઓલપાડ: ૪૫ એમ એમ
માંગરોળ: ૧૨ એમ એમ
ઉમરપાડા: ૦૫ એમ એમ
માંડવી: ૧૫ એમ.એમ
કામરેજ ૪૫ એમ.એમ
સુરત સીટી: ૩૬ એમ એમ
ચોર્યાસી:૨૩ એમ એમ
પલસાણા: ૧૦૩ એમ એમ
બારડોલી: ૫૩ એમ એમ
મહુવા: ૪૭ એમ એમ


Surat ખાતે વીયર કમ કોઝવે:૪.૮૯ મીટર.


સેન્ટ્રલ ઝોન:૩૬ એમ.એમ
રાંદેર ઝોન:૩૧ એમ એમ
કતારગામ ઝોન: ૩૦ એમ એમ
વરાછા એ ઝોન:૩૯ એમ એમ.
વરાછા બી ઝોન:૩૩ એમ એમ.
અઠવા ઝોન :૩૧ એમ એમ.
ઉધના ઝોન: ૩૭ એમ એમ
લિંબાયત ઝોન: ૩૨ એમ એમ

નવસારી જિલ્લાના વરસાદની આંકડાકીય માહિતી

નવસારી: ૧૦૬ એમ એમ
જલાલપોર: ૮૭ એમ.એમ.
ગણદેવી: ૫૯ એમ એમ.
ચીખલી: ૫૨ એમ.એમ
વાંસદા:૨૧ એમ એમ.
ખેરગામ: ૭૫ એમ એમ


ડાંગ જિલ્લાના વરસાદની આંકડાકીય માહિતી

આહવા: ૦૪ એમ એમ.
સાપુતારા: ૧૯ એમ એમ.
વગઈ :૧૯ એમ એમ
સુબીર:૦૮ એમ એમ.


તાપી જિલ્લાના વરસાદની આ આંકડાકીય માહિતી.

નિઝર: ૧૪ એમ એમ
ઉચ્છલ: ૦૧ એમ એમ
સોનગઢ: ૨૫ એમ એમ
વ્યારા: ૫૦ એમ એમ .
વાલોડ: ૬૪ એમ.એમ
કુકરમુંડા: ૨૨ એમ એમ
ડોલવણ: ૩૬ એમ એમ.


વલસાડ જિલ્લાની આંકડાકીય માહિતી

વલસાડ: ૪૭ એમ એમ
ધરમપુર: ૪૩ એમ.એમ
પારડી: ૪૦ એમ એમ.
કપરાડા: ૧૪ એમ એમ.
ઉમરગામ: ૮૬ એમ એમ.
વાપી: ૫૮ એમ એમ.


દમણ ગંગા નદી ઉપર આવેલ મધુબન ડેમની સ્થિતિ
૬૦.૮૫ મીટર

ઇન્ફલો:
આઉટ ફ્લો: ૩૫૩ ક્યુસેક.

તાપી નદી પર આવેલ ઉકાઈ ડેમની સ્થિતિ સવારે ૮ કલાકે

૩૦૫.૫૦ ફૂટ

ઇન્ફલો:૮
આઉટ ફ્લો:૮ કયુંસેક


ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:

24 કલાકમાં 9 તાલુકામાં વરસેલ વરસાદના આંકડા

અંકલેશ્વર 1.75 ઇંચ
આમોદ 1 ઇંચ
જંબુસર 1.5 ઇંચ
ઝઘડિયા 1.75 ઇંચ
નેત્રંગ 7.12 ઇંચ
ભરૂચ 1 ઇંચ
વાગરા 1 ઇંચ
વાલિયા 4 ઇંચ
હાંસોટ 1 ઇંચ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article