7
ગુજરાતમાં PMJAY યોજના માટે નવી SOP: અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં દર્દીઓની જાણ વગર એન્જીયોપ્લાસ્ટી કરાવતા બે દર્દીઓના મોત થયા છે. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ પછી, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી અને ખ્યાતી હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી. ખ્યાતી હોસ્પિટલ કૌભાંડ સંદર્ભે આજે બુધવારે કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીને PMJAY યોજનાની નવી SOP બનાવવાની સૂચના આપવામાં આવી છે.
PMJAY યોજનાની નવી SOP તૈયાર કરવામાં આવશે