By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસીમાં અડધો ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસીમાં અડધો ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ
Gujarat

પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસીમાં અડધો ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ

PratapDarpan
Last updated: 20 June 2024 10:29
PratapDarpan
1 year ago
Share
પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસીમાં અડધો ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ
SHARE

પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસી ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ

અપડેટ કરેલ: 19મી જૂન, 2024

પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસીમાં અડધો ઈંચ સહિત તમામ તાલુકામાં વરસાદ


– સવારે વરસાદ બાદ ગરમી સાથે હળવો આકરો દિવસ અનુભવાયો, સાંજે ફરી ભારે વરસાદથી ગરમીમાંથી રાહત.

સુરત

સુરત જિલ્લામાં ધીમીધારે શરૂ થયેલા વરસાદમાં આજે સવારે સર્વત્ર વરસાદ નોંધાયો હતો. સવારે એકાદ કલાક સુધી ઠંડક પ્રસરી ગયા બાદ દિવસ ફરી ગરમ થતાં શહેરવાસીઓએ હળવી ગરમીનો અનુભવ કર્યો હતો.

ફ્લડ કંટ્રોલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પરિણામે આજે સવારે વાતાવરણ વાદળછાયું બન્યું હતું. અને દરેક જગ્યાએ વરસાદ શરૂ થયો. સવારે 11 થી 12 વાગ્યા સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેમાં પલસાણામાં દોઢ ઈંચ, ચોર્યાસીમાં અડધો ઇંચ બારડોલીમાં 4 મી.મી, સુરત, ચોર્યાસી,
મહુવા કામરેજ તાલુકામાં 2 મીમી વરસાદી પાણી પડયા હતા. આમ સર્વત્ર વરસાદ પડતાં ખેડૂતોએ પાકના વાવેતરની તૈયારીઓ આરંભી દીધી છે. જોકે બપોર બાદ ફરી ગરમીનો અહેસાસ થયો હતો. અને સાંજે ફરી જોરદાર વરસાદ પડતાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી.


વરસાદી વાતાવરણને કારણે બે દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો 31.2 ડિગ્રી

સુરત શહેરમાં વરસાદી વાતાવરણની સાથે સાથે તાપમાન પણ ઘટીને 31.2 ડિગ્રીએ પહોંચતા તમામ ઝોનમાં ઠંડીનો ચમકારો નોંધાયો હતો.હવામાન કચેરીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આજે સુરતનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી નોંધાયું છે., લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 80 ટકા છે,હવાનું દબાણ 1000.2 મિલીબાર હતું અને પવન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યો હતો. આમ, વરસાદી વાતાવરણને કારણે છેલ્લા બે દિવસમાં તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે.

You Might Also Like

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગથી વધુ બે મહિલાઓના મોત થયા છે
ખોખરા સમાજમાં કિન્નરોનો આતંક : સુત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ
મહાકુંભ એકતાનો સંદેશ આપે છે, મેં મારા જીવનમાં 9 વાર સ્નાન કર્યું છેઃ અમિત શાહ ગુજરાતી
ઓએનજીસીમાં નોકરી આપવાના વચન સાથે 48.30 લાખની છેતરપિંડી
સુરતમાં નદીમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યો, પુત્રીને કંઈ થયું ન હોવાનો પરિવારનો આક્ષેપ
Share This Article
Facebook Email Print
Previous Article Bollywood News Wrap, June 19: Deepika Padukone shares baby bump pictures; Shraddha Kapoor shares selfie with alleged boyfriend Rahul Modi Bollywood News Wrap, June 19: Deepika Padukone shares baby bump pictures; Shraddha Kapoor shares selfie with alleged boyfriend Rahul Modi
Next Article Indus Towers has announced a commitment to enable the UK’s Vodafone to sell its 18% stake in the tower company Indus Towers has announced a commitment to enable the UK’s Vodafone to sell its 18% stake in the tower company
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up