8
વધુ એકવાર નબળા કામની પોલ ખુલ્લી . ભરઉનાળાએ પાણીની અછત વચ્ચે વ્યાપક પ્રમાણમાં પાણી વેડફાયુ ,નાની ખાખર અને મોટી ખાખર વચ્ચે કેનાલ તૂટી નર્મદા કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળ્યું ,ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતા મુકાયા .