જામનગર જુગારનો ગુનો : જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે પોલીસે જુગાર દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અમીરહુસેન જાવેદભાઈ સુમરીયાઝ, સંજય બાબુભાઈ દેવીપુજક અને ઈમરાન ફારૂકભાઈ નાગાણીની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.2,810 કબજે કર્યા હતા.
આ ઉપરાંત જાહેરમાં વરલી મટકાના આંકડા લખવા બદલ પોલીસે લાલપુરના વાલ્મીકીવાસમાં રહેતા દીપક શામજીભાઈ માંડવીયા નામના 55 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે.