By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: Khalistani Attack On Jaishankar In London : જયશંકર પર લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનો હુમલાનો પ્રયાસ .
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Top News > Khalistani Attack On Jaishankar In London : જયશંકર પર લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનો હુમલાનો પ્રયાસ .
Top News

Khalistani Attack On Jaishankar In London : જયશંકર પર લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનો હુમલાનો પ્રયાસ .

PratapDarpan
Last updated: 6 March 2025 11:03
PratapDarpan
4 months ago
Share
Khalistani Attack On Jaishankar In London : જયશંકર પર લંડનમાં ખાલિસ્તાન સમર્થકોનો હુમલાનો પ્રયાસ .
Khalistani Attack On Jaishankar In London
SHARE

Khalistani Attack On Jaishankar In London: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર લંડન પ્રવાસ પર છે ત્યારે ખાલિસ્તાન સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

Khalistani Attack On Jaishankar In London

Khalistani Attack On Jaishankar In London : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બ્રિટનની મુલાકાતે ગયા છે. બ્રિટનની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ અંગે ભારત કે બ્રિટન તરફથી કોઇ સત્તાવાર વાત કરવામાં આવી નથી. 

 ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ગુરુવારે લંડનમાં જયશંકર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તે ચથમ હાઉસ થિંક ટેન્કની એક ઇવેન્ટમાં ભાગ લીધા બાદ કારમાં પરત ફરી રહ્યા હતા.એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઝડપથી જયશંકરની કાર પાસે આવી જાય છે, તેના હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરગા છે, જેને તે ફાડી નાંખે છે. 

DRAMATIC: London police rush to detain a Khalistani separatist who ran in front of the vehicle carrying India’s External Affairs Minister, Dr. Subrahmanyam Jaishankar.

He was briefly detained and then released.

Follow @MediaBezirgan for more on-the-ground journalism from around… pic.twitter.com/oPXM2Gg5A9

— Mocha Bezirgan 🇨🇦 (@BezirganMocha) March 5, 2025

Khalistani Attack On Jaishankar In London : યુકે અને આયર્લેન્ડ સાથેના તેમના 6 દિવસના પ્રવાસ દરમિયાન, વિદેશ પ્રધાન ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો, વિદેશ નીતિના જોડાણો અને ભારતીય સમુદાય સાથે મંત્રણાનું આયોજન કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને દેશો સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને નવી ગતિ આપશે.

 લેમીએ જયશંકરને હોસ્ટ કર્યા હતા. કેન્ટના ચેવેનિંગ હાઉસમાં બે દિવસ સુધી નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.

You Might Also Like

‘અમેરિકન સ્વપ્ન જીવવું’: નવા FBI ચીફ Kash Patel પહેલા ભાષણમાં ભારતીય નું ગર્વથી પ્રદર્શન કર્યું.
બચત, રોકાણ, વપરાશ, વિકાસને પ્રોત્સાહન આપશે: બજેટ પર વડા પ્રધાન
શેરબજારની રજા 1 મે: શું આજે એનએસઈ અને બીએસઈ પર ટ્રેડિંગ બંધ છે?
બજેટ 2025: શું નિર્મલા સીતારમણ TDS-TCS પડકારોને હલ કરશે?
ઇન્ફોસીસના કર્મચારીઓને 5-8% પગાર વધારો થાય છે, જે પહેલાં કરતા ઓછા: રિપોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article ટેસ્લાની એન્ટ્રી તરીકે અમને આંખ ફરજ મુક્ત કર નિકાસ: અહેવાલ ટેસ્લાની એન્ટ્રી તરીકે અમને આંખ ફરજ મુક્ત કર નિકાસ: અહેવાલ
Next Article Maharashtra leaders praise Chhawa in special screening: a beautiful film Maharashtra leaders praise Chhawa in special screening: a beautiful film
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up