આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી કોઈ રાહત નહીં મળે, હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે IMD અમદાવાદની આગાહી

હવામાન સમાચાર: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી કરી છે. જેમાં ગુજરાતભરના લોકોને આગામી પાંચ દિવસ સુધી ઠંડીથી રાહત નહીં મળે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જેમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું.

આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે

રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે 27 જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેવાની શક્યતા છે.જેમાં પાંચ દિવસ દરમિયાન એટલે કે 23મી જાન્યુઆરી સુધી રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને તાપમાન ઠંડી યથાવત રહેશે.

આ પણ વાંચોઃ GPSCની તૈયારી કરી રહેલા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ સમાન રહેશે

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 8.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 16.2 ડિગ્રી, ભાવનગરમાં 15.8 ડિગ્રી, રાજકોટમાં 12.4 ડિગ્રી, સુરતમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]