cURL Error: 0 પગાર કરતાં મસાજમાંથી વધારાના કામના નામે ગ્રાહક પાસેથી પૈસા મેળવી કમિશન પર કમાણી કરો - PratapDarpan
Gujarat

પગાર કરતાં મસાજમાંથી વધારાના કામના નામે ગ્રાહક પાસેથી પૈસા મેળવી કમિશન પર કમાણી કરો

પગાર કરતાં મસાજમાંથી વધારાના કામના નામે ગ્રાહક પાસેથી પૈસા મેળવી કમિશન પર કમાણી કરો

પગાર કરતાં મસાજમાંથી વધારાના કામના નામે ગ્રાહક પાસેથી પૈસા મેળવી કમિશન પર કમાણી કરોઅમદાવાદ, શુક્રવાર

અમદાવાદમાં 500 થી વધુ હાઈપ્રોફાઈલ સ્પા છે. જેમાં પાંચ હજારથી વધુ ગુજરાત ઉપરાંત નોર્થ ઈસ્ટ અને વિદેશી યુવતીઓ આ કાળા ધંધા સાથે જોડાયેલી છે. જેમાં હાઈપ્રોફાઈલ સ્પામાં કામ કરતી છોકરીઓને કમિશન સિવાય માસિક 10 હજારથી 30 હજાર સુધીનો પગાર આપવામાં આવે છે. આ ઉપરાંત સ્પાના ધંધામાં સંચાલકો અનેકવિધ કમાણી કરવાની સાથે પોલીસ તંત્રને પણ બચાવે છે. ત્યારે સ્પા કલ્ચરનું પ્રમાણ વધતા સંચાલકોએ ખાસ ગ્રાહકોને આકર્ષી શકે તેવી યુવતીઓ માટે સારી આવક મળે તેવી વ્યવસ્થા કરી છે એટલું જ નહીં મસાજ ઉપરાંત વધારાની સેવાઓ પણ આપીને સ્પા સંચાલકોને સારી એવી આવક પણ આપી છે. છેલ્લા ઘણા મહિનાઓથી છોકરીઓ માટે પેમેન્ટ સિસ્ટમ રાખવાનો ટ્રેન્ડ સેટ થયો છે.

PratapDarpan

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

પાવાગઢ ખાતે એક સંઘને પીકઅપ વાહને ટક્કર મારતાં એકનું મોત.
Gujarat

પાવાગઢ ખાતે એક સંઘને પીકઅપ વાહને ટક્કર મારતાં એકનું મોત.

પાવાગઢ ખાતે એક સંઘને પીકઅપ વાહને ટક્કર મારતાં એકનું મોત. ભરૂચ નજીક હાઈવે પર પાવાગઢ જઈ રહ્યા હતા ત્યારે એક
નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  
Gujarat

નવસારી : રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લાભાર્થી સાથેનો સીધો લોકસંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો  

રૂમલા ખાતે પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો લાઈવ સંવાદ કાર્યક્રમ ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રી અનુપ્રિયા પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.