સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આત્મહત્યાની ચોંકાવનારી ઘટના, CISF જવાને આત્મહત્યા કરી લીધી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આત્મહત્યાની ચોંકાવનારી ઘટના, CISF જવાને આત્મહત્યા કરી લીધી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આત્મહત્યાની ચોંકાવનારી ઘટના, CISF જવાને આત્મહત્યા કરી લીધી

સુરત સમાચાર: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આત્મહત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. CISF સેલના જવાન કિશન સિંહે એરપોર્ટના બાથરૂમમાં જઈને પોતાની જ બંદૂક વડે પેટમાં ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આપઘાતનું કારણ જાણી શકાયું નથી

મળતી માહિતી મુજબ, સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર CISFમાં ફરજ બજાવતા કિશન સિંહે બાથરૂમમાં જઈને પેટમાં બંદૂક વડે ગોળી મારી દીધી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]