થર્ટી ફર્સ્ટની આખી રાત પોલીસ દ્વારા કોમ્બિંગ, દારૂબંધીના અનેક કેસો

Date:


જામનગર, મોરબી, ખંભાળિયા અને વિરપુરમાં

થર્ટી ફર્સ્ટની પાર્ટી કરતા દીવથી આવતા અનેક નશાખોરો ખડાધાર આઉટ ચેકપોસ્ટ પર ઝડપાયા

રાજકોટ: જામનગર જિલ્લા પોલીસે 31મી ડિસેમ્બરની રાત્રે નશાખોરોને કાબૂમાં રાખવા માટે સઘન પ્રયાસો કર્યા હતા. અને ખાસ કરીને જામનગર-ખંભાળિયા હાઈવે રોડ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવ યોજાઈ હતી. તેમજ વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું. મોરબી, ખંભાળિયા, વિરપુરમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related