By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: સુરતમાં બાઇક-કાર અકસ્માત: યુવક 30 ફૂટ હવામાં ફેંકાયો, બાઇક પલટી
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > સુરતમાં બાઇક-કાર અકસ્માત: યુવક 30 ફૂટ હવામાં ફેંકાયો, બાઇક પલટી
Gujarat

સુરતમાં બાઇક-કાર અકસ્માત: યુવક 30 ફૂટ હવામાં ફેંકાયો, બાઇક પલટી

PratapDarpan
Last updated: 16 December 2024 12:51
PratapDarpan
6 months ago
Share
સુરતમાં બાઇક-કાર અકસ્માત: યુવક 30 ફૂટ હવામાં ફેંકાયો, બાઇક પલટી
SHARE

સુરતમાં બાઇક-કાર અકસ્માત: યુવક 30 ફૂટ હવામાં ફેંકાયો, બાઇક પલટી

અડાજણમાં બાઇક કાર અકસ્માત સુરતના અડાજણ વિસ્તારમાં આંખના પલકારામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આજે (16 ડિસેમ્બર) વહેલી સવારે ત્રણ મિત્રો ચા પીવા બહાર ગયા હતા. પુરપાટ ઝડપે ટ્રિપલ રાઈડ પર સ્પોર્ટ બાઇક લઈને નીકળેલા મિત્રોને અડાજણ નજીક કારે ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકનું વ્હીલ પલટી ગયું હતું અને બાઇકચાલક 30 ફૂટ હવામાં ઉડી ગયો હતો. અકસ્માત બાદ ઘાયલ યુવકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

You Might Also Like

NEETના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ગુજરાતમાં શરૂ થશે 7 નવી મેડિકલ કોલેજ, 10 શરતોનું પાલન કરવું પડશે
‘અમદાવાદ કેમ’ એપ્લિકેશન એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે, ગંદકીને બદલે લોકોના ફોટા મેળવશે અને ભેટો મેળવશે … ગુજરાતી
કેનેડામાં 23 વર્ષીય પાટીદાર યુવકનું મોત: મિત્રોએ મૃતદેહને વતન મોકલવા અભિયાન ચલાવ્યું
રેરા-ટ્રિબ્યુનલ કામગીરી હવે ઘરે હશે, રાજ્ય સરકારે વેબ પોર્ટલ લોંચ કર્યું | રેરા ટ્રિબ્યુનલ વેબ પોર્ટલ ગુજરાતમાં શરૂ કરાઈ
સુત્રાપાડાના ધામલેજ ગામમાંથી 5.30 કરોડનું ચરસ જપ્ત
Share This Article
Facebook Email Print
Previous Article Apple Watch may soon get hypertension detection feature Apple Watch may soon get hypertension detection feature
Next Article Poco M7 Pro to launch in India tomorrow: What to expect? Poco M7 Pro to launch in India tomorrow: What to expect?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up