5
પ્રતિનિધિ છબી |
સુરતમાં નકલી માર્કશીટ પ્રવેશ કૌભાંડ હવે રાજ્યમાં નકલી માર્કશીટનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે પ્રવેશ લીધા બાદ ત્રણ વર્ષમાં તેમના પ્રવેશ રદ કર્યા છે.