બોરસદના ખેડાસાના એક શખ્સે સગીરાની છેડતી કરી હતી

બોરસદના ખેડાસાના એક શખ્સે સગીરાની છેડતી કરી હતી

બોરસદના ખેડાસાના એક શખ્સે સગીરાની છેડતી કરી હતી

– 2 મહિલા સહિત 3 વ્યક્તિઓની મદદથી

– સગીર વયસ્ક થઈ જતાં દોઢ વર્ષ પહેલા બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ હતી

આણંદ: બોરસદના ખેડાસા ગામે દોઢ વર્ષ પહેલા એક વ્યક્તિએ બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓની મદદથી સગીર વયની સગીરને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. ભાદરણ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડાસા ગામે રહેતા દીપકભાઈ ચીમનભાઈ ડાભીએ મીનાબેન દીપકભાઈ ડાભી, લીલાબેન ચીમનભાઈ ડાભી અને કિશનભાઈ ભરતભાઈ ડાભીની મદદથી જુલાઇ-2023 થી ઓગસ્ટ-2023 દરમિયાન સગીરાને ભાદરણ ચોકડી પાસે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]