ગોડાદરા-દેવધા વિસ્તારમાં ટીપી અને ડીપી રોડ પરથી દબાણો દૂર કરાયા હતા

Date:

સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતા અને સુરત પલસાણાને જોડતા મહત્વના 45 મીટરના રોડનું ડીકોમ્પ્રેસન લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોડાદરા-દેવધા વિસ્તારમાં ટીપી અને ડીપી રોડ પરથી દબાણો દૂર કરીને 5250 ચોરસ મીટરનો રોડ ખુલ્લો કરાયો છે. જેના કારણે આ રોડ પર આવેલા દેલાડવા, ડીંડોલી, કરડવા વગેરે વિસ્તારોમાં રહેતા લોકોને ટ્રાફિક સમસ્યા હળવી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related