Home Gujarat ગોડાદરા-દેવધા વિસ્તારમાં ટીપી અને ડીપી રોડ પરથી દબાણો દૂર કરાયા હતા

ગોડાદરા-દેવધા વિસ્તારમાં ટીપી અને ડીપી રોડ પરથી દબાણો દૂર કરાયા હતા

0
ગોડાદરા-દેવધા વિસ્તારમાં ટીપી અને ડીપી રોડ પરથી દબાણો દૂર કરાયા હતા

સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોન વિસ્તારમાંથી પસાર થતા અને સુરત પલસાણાને જોડતા મહત્વના 45 મીટરના રોડનું ડીકોમ્પ્રેસન લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોડાદરા-દેવધા વિસ્તારમાં ટીપી અને ડીપી રોડ પરથી દબાણો દૂર કરીને 5250 ચોરસ મીટરનો રોડ ખુલ્લો કરાયો છે. જેના કારણે આ રોડ પર આવેલા દેલાડવા, ડીંડોલી, કરડવા વગેરે વિસ્તારોમાં રહેતા લોકોને ટ્રાફિક સમસ્યા હળવી થશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version