વડોદરામાં ઈન્ડિયન ઓઈલની રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ, એક કિ.મી. બારી-બારણાં ટકોરા માર્યા

વડોદરામાં ઈન્ડિયન ઓઈલની રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ, એક કિ.મી. બારી-બારણાં ટકોરા માર્યા

વડોદરામાં ઈન્ડિયન ઓઈલની રિફાઈનરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે આગ, એક કિ.મી. બારી-બારણાં ટકોરા માર્યા

વડોદરામાં ફાયર બ્લાસ્ટ રિફાઇનરી : વડોદરામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રિફાઇનરીમાં આજે બપોરે જોરદાર વિસ્ફોટ થયો હતો. જ્યારે ગુજરાતની રિફાઈનરી કંપનીમાં વધુ એક બ્લાસ્ટના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે અન્ય શહેરની ફાયર ટીમને બોલાવવામાં આવી છે.

રિફાઈનરીમાં વધુ એક બ્લાસ્ટ, એકનું મોત

મળતી માહિતી મુજબ, રિફાઇનરી કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ એક ટાંકીમાં આગ પર કાબૂ મેળવી રહ્યો હતો ત્યારે બીજી ટાંકીમાં આગ લાગી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]