સુરત આગ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ: જીમમાં ચાલતું સ્પા-સલૂન ગેરકાયદેસર, માલિકની અટકાયત

સુરત આગ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ: જીમમાં ચાલતું સ્પા-સલૂન ગેરકાયદેસર, માલિકની અટકાયત

સુરત આગ દુર્ઘટનામાં મોટો ઘટસ્ફોટ: જીમમાં ચાલતું સ્પા-સલૂન ગેરકાયદેસર, માલિકની અટકાયત

સુરતમાં આગની ઘટના: સુરતમાં બુધવારે (6 નવેમ્બર) રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યા સિટીલાઇટ વિસ્તારમાં શિવપૂજા કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલા જિમ અને સ્પામાં ભીષણ આગ લાગી હતી. જેમાં બે મહિલાઓના મોત થયા હતા. હવે પોલીસે આ મામલે સ્પાના માલિક અરમાનની અટકાયત કરી છે. બીજી તરફ જીમની અંદર ગેરકાયદેસર સ્પા અને સલૂન બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]