VIDEO: સુરતમાં મોટી દુર્ઘટનાઃ જીમ અને સ્પામાં લાગેલી ભીષણ આગમાં બે મહિલાઓના મોત

VIDEO: સુરતમાં મોટી દુર્ઘટનાઃ જીમ અને સ્પામાં લાગેલી ભીષણ આગમાં બે મહિલાઓના મોત

VIDEO: સુરતમાં મોટી દુર્ઘટનાઃ જીમ અને સ્પામાં લાગેલી ભીષણ આગમાં બે મહિલાઓના મોત

સુરતમાં આગની ઘટના: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવ પૂજા કોમ્પ્લેક્સમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. શિવપૂજા સંકુલના ચોથા માળે આવેલા જિમ અને સ્પામાં ભીષણ આગ લાગવાથી બે મહિલાઓના મોત થયા છે. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા છે. જો કે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 10 થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]