ખોડલધામ ખાતે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુલાકાતીઓ માટે નવી સુવિધાઓ શરૂ થઈ

ખોડલધામ ખાતે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુલાકાતીઓ માટે નવી સુવિધાઓ શરૂ થઈ

ખોડલધામ ખાતે વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ મુલાકાતીઓ માટે નવી સુવિધાઓ શરૂ થઈ

ખોડલ ધામ, રાજકોટ: દિવાળીના તહેવાર અને નવા વર્ષ પર દેશ સહિત રાજ્યભરમાં અનેક લોકો વેકેશન માણવા જાય છે. કેટલાક ભક્તો ગુજરાતના પ્રખ્યાત મંદિરમાં દેવતાના દર્શન કરવા જાય છે. દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામે આવેલ શ્રી ખોડલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ યાત્રિકોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]