ચેતવણી! ટ્રાફિકનું AI ઇન્ટરસેપ્ટર જ્યાં સિગ્નલ નથી ત્યાં મેમો આપશે, અમદાવાદમાં એક નવી પહેલ

ચેતવણી! ટ્રાફિકનું AI ઇન્ટરસેપ્ટર જ્યાં સિગ્નલ નથી ત્યાં મેમો આપશે, અમદાવાદમાં એક નવી પહેલ

ચેતવણી! ટ્રાફિકનું AI ઇન્ટરસેપ્ટર જ્યાં સિગ્નલ નથી ત્યાં મેમો આપશે, અમદાવાદમાં એક નવી પહેલ

અમદાવાદમાં AI ઇન્ટરસેપ્ટર વેન: અમદાવાદ ટ્રાફિક પોલીસ નવા વર્ષથી ટ્રાફિકને વધુ સુગમ બનાવવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઈન્ટરસેપ્ટર વાનનો ઉપયોગ કરવા જઈ રહી છે. જ્યાં સિગ્નલ ન હોય અથવા ભારે ટ્રાફિક હોય કે ટ્રાફિક જામ હોય તેવા સ્થળોએ પેટ્રોલિંગ કરવામાં આવશે, ટ્રાફિક નિયમનની સાથે 14 પ્રકારના ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો પણ આપવામાં આવશે. આવી પાંચ AI ઇન્ટરસેપ્ટર મેમો વાન કાર્યરત કરવામાં આવી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]