cURL Error: 0 સુરતમાં સ્કૂલ વાન પલટી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા - PratapDarpan
7.5 C
Munich
Tuesday, February 24, 2026

સુરતમાં સ્કૂલ વાન પલટી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

Must read

સુરતમાં સ્કૂલ વાન પલટી, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

સુરતમાં સ્કૂલ વેન અકસ્માત સુરતમાં એક સ્કૂલ વાનને અકસ્માત નડ્યો હતો. અન્ય કાર ચાલકની બેદરકારીના કારણે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ હતી, જેમાં તેમાં બેઠેલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. બાળકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ વાન પલટી મારી ગઈ હોવાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.

સ્કૂલ વાન પલટી જતાં વિદ્યાર્થીઓ ઘાયલ

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article