10
સુરતમાં અકસ્માત: સુરતમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. શહેરના પૂર્વ ફાટક ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કારમાંથી ભાજપનો એક કિસ્સો મળી આવ્યો હતો