વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી

દિવાળી વેકેશન: દિવાળીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. જેમાં 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી.

21 દિવસનું દિવાળી વેકેશન

રાજ્યના શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને શાળાઓમાં દિવાળી વેકેશન અંગે માહિતી આપી છે. આમ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી એટલે કે કુલ 21 દિવસનું રહેશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]