Wednesday, October 16, 2024
28 C
Surat
28 C
Surat
Wednesday, October 16, 2024

સુરતના AAP કોર્પોરેટરો દ્વારા પે એન્ડ પાર્કના લાંચ કેસની તપાસમાં વરાછા ઝોનના બે અધિકારીઓ રજા પર જતા હોવાની અનેક અટકળો ચાલી રહી છે.

Must read

સુરતના AAP કોર્પોરેટરો દ્વારા પે એન્ડ પાર્કના લાંચ કેસની તપાસમાં વરાછા ઝોનના બે અધિકારીઓ રજા પર જતા હોવાની અનેક અટકળો ચાલી રહી છે.

સુરાઃ સુરતમાં AAPના બે કોર્પોરેટરો સામે ACBએ 10 લાખની લાંચ લેવાનો કેસ નોંધ્યો છે. તેવામાં પાલિકાના વરાછા ઝોન અધિકારીની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. લાંચ માટે મ્યુનિસિપલ જગ્યાનો ગેરકાયદેસર ઉપયોગ અને અધિકારીઓના વચેટિયાઓની ભૂમિકાની ફરિયાદને પગલે હાલમાં ACB દ્વારા તપાસ ચાલી રહી છે. પાલિકાના અધિકારીઓ રજા પર ઉતરી ગયા હોવાનું વરાછા ઝોનમાં ચર્ચાઈ રહ્યું છે.

સુરતમાં AAPના વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચની માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest article