By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની
Gujarat

આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની

PratapDarpan
Last updated: 21 August 2024 06:05
PratapDarpan
10 months ago
Share
આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની
SHARE

આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં પરેશાની

– પાટડી અને આસપાસના ગામોમાં

– અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતો હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર: પાટડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે બાળકો સહિત બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેમજ બાવળમાં જીવાત ઉગવાનો ભય રહે છે. આ અંગે તાકીદે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાટડી શહેરી વિસ્તાર સહિત આજુબાજુના ગામડાઓમાં આવેલા આંગણવાડી કેન્દ્રોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાઈ રહ્યા છે. સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.

આંગણવાડી કેન્દ્રનું મેદાન વરસાદી પાણીથી ભરાઈ જવાથી બાળકો રમતગમતના સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. એક બાજુ ઢગલો કરી નકામા બની ગયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાવાથી રોગચાળો ફેલાવાની દહેશત પણ છે અને બાવળના કારણે જીવાતોનો ભય વાલીઓમાં સેવાઈ રહ્યો છે. આ અંગે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

You Might Also Like

કામરેજમાં ગેરકાયદેસર રીતે રહેતી બાંગ્લાદેશી મહિલાને પાંચ વર્ષની સખત કેદની સજા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે બે દિવસ ભુજ એરબેઝની મુલાકાત લેશે. આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ ભુજ એરબેઝ મુલાકાત
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના હેડ કેશિયરે મૃત ગ્રાહકોની સહી કરીને બેંક ખાતા ખાલી કર્યા
ધારાસભ્યો બોલ્યા, માલ ખાઈ અધિકારીઓ અને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ
30 વર્ષના શાસન બાદ પણ ગુજરાતમાં એક મંત્રીને ભાજપનો સભ્ય બનાવવા માટે જનતા સમક્ષ ઝુકવાની ફરજ પડી છે.
Share This Article
Facebook Email Print
Previous Article The Young and the Restless Spoilers: Will Lily Team Up With Nikki to Take Out Billy and Protect Katherine’s Legacy? The Young and the Restless Spoilers: Will Lily Team Up With Nikki to Take Out Billy and Protect Katherine’s Legacy?
Next Article Trisha shares BTS photos with Ajith from the sets of ‘Vida Muyarchy’ Trisha shares BTS photos with Ajith from the sets of ‘Vida Muyarchy’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up