Friday, November 22, 2024
Friday, November 22, 2024
Home Gujarat VOTING BREAKING : ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન .

VOTING BREAKING : ગુજરાતમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.83 ટકા મતદાન .

by PratapDarpan
4 views

બનાસકાંઠામાં સૌથી વધુ Voting -12.28 ટકા મતદાન .

voting

ગુજરાત માં આજે લોકસભા ઇલેકશન નો પ્રારંભ . જાણો કઈ કઈ જગ્યા એ કેટલું VOTING !!

  1. અમદાવાદ પૂર્વમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.03 ટકા મતદાન .
  2. અમદાવાદ પશ્ચિમમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.23 ટકા મતદાન.
  3. અમરેલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.13 ટકા મતદાન
  4. આણંદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.35 ટકા મતદાન
  5. બનાસકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 12.28 ટકા મતદાન
  6. બારડોલીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.54 ટકા મતદાન
  7. ભરૂચમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.79 ટકા મતદાન
  8. ભાવનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.20 ટકા મતદાન
  9. છોટાઉદેપુરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.27 ટકા મતદાન
  10. દાહોદમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.94 ટકા મતદાન
  11. ગાંધીનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.31 ટકા મતદાન
  12. જામનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.55 ટકા મતદાન
  13. જૂનાગઢમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.05 ટકા મતદાન
  14. કચ્છમાં સવારે 9 વાગ્યા સુધીમાં 8.79 ટકા મતદાન
  15. ખેડામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.20 ટકા મતદાન
  16. મહેસાણામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.14 ટકા મતદાન
  17. નવસારીમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.15 ટકા મતદાન
  18. પંચમહાલમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.16 ટકા મતદાન
  19. પાટણમાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.42 ટકા મતદાન
  20. પોરબંદરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 7.84 ટકા મતદાન
  21. રાજકોટમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.77 ટકા મતદાન
  22. સાબરકાંઠામાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.43 ટકા મતદાન
  23. સુરેન્દ્રનગરમાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.43 ટકા મતદાન
  24. વડોદરામાં સવારે 9 વાગ્યા સુધીમાં 10.64 ટકા મતદાન
  25. વલસાડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 11.65 ટકા મતદાન
voting

લોકશાહીના મહાપર્વ ના ત્રીજા ફેઝમાં આજે તારીખ 7/5/24 ને મંગળવારના રોજ થનાર મતદાનમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સવારે 8:00 કલાકે તેમના નિવાસ્થાન 43, 44,દીનબંધુ સોસાયટી ખાતે થી મતદાન કર્યું .

ALSO READ : Bardoli તથા Navsari લોકસભા બેઠક પર કાલે મતદાન .

You may also like

Leave a Comment