By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
PratapDarpanPratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Reading: ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
PratapDarpanPratapDarpan
  • Top News
  • India
  • Buisness
  • Entertainment
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Search
  • Top News
  • India
  • Buisness
    • Market Insight
  • Entertainment
    • CELEBRITY TRENDS
  • World News
  • LifeStyle
  • Sports
  • Gujarat
  • Tech hub
  • E-paper
Have an existing account? Sign In
Follow US
  • Contact Us
  • About Us
  • About Us
  • Privacy Policy
  • Privacy Policy
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
PratapDarpan > Blog > Gujarat > ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ
Gujarat

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ

PratapDarpan
Last updated: 16 July 2024 11:23
PratapDarpan
12 months ago
Share
ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ
SHARE

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ

અપડેટ કરેલ: 13મી જુલાઈ, 2024

ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, નવસારી-વલસાડમાં સૌથી વધુ


વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદઃ રાજ્યમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

જેમાં આજે (13 જુલાઈ) રાજ્યના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યના 48 તાલુકાઓમાં બપોરે 12 વાગ્યા સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારી અને વલસાડ તાલુકામાં ભારે વરસાદ થયો છે. આવો જાણીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ થયો છે.

રેડ એલર્ટના પગલે નવસારી અને વલસાડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

નવસારીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં 48 તાલુકાઓમાં સવારે 6 થી 12 દરમિયાન વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે વલસાડ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે પારડીમાં 2 ઈંચ, ધરમપુરમાં 41 મી.મી., કપરાડા, વાપીમાં 28 મી.મી. અને ઉમરગાંવમાં 22 મી.મી. વરસાદના આંકડા બહાર આવ્યા છે. આ દરમિયાન નવસારીના ગણદેવીમાં 6 ઈંચ, ખેરગામમાં 3 ઈંચ, ચીખલીમાં 3 ઈંચ, વાંસદામાં 2 ઈંચ અને જલાલપોરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

IMD

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં ભારે વરસાદ

જ્યારે રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે (13 જુલાઈ) બપોરના 12 વાગ્યા સુધી ઉચ્છલમાં 42 મીમી, વઘઈમાં 40 મીમી, માંડવીમાં 27 મીમી, ડાંગણા આહવામાં 25 મીમી. ., ઝાલોદમાં 24 મી.મી., મહુવામાં 18 મી.મી., વ્યારામાં 17 મી.મી. અને બારડોલીમાં 11 મી.મી. વરસાદ હતો.

166 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં જૂન મહિનામાં 4.52 ઈંચ અને 12 જુલાઈ સુધીમાં 4.62 ઈંચ વરસાદ નોંધાયો છે. 166 તાલુકાઓમાં હજુ પણ 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. તેની સરખામણીમાં 2023માં 12મી જુલાઈ સુધીમાં માત્ર 57 તાલુકા એવા હતા કે જ્યાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો. ગયા વર્ષે 63 તાલુકાઓમાંથી માત્ર 25 તાલુકાઓમાં 20 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.

You Might Also Like

ડાંગના 17 વર્ષના તરુણે અંગદાન દ્વારા ત્રણ લોકોને જીવનદાન આપ્યું
NSUIના કાર્યકરોએ નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કર્યો, પોલીસે 20 કાર્યકરોની અટકાયત કરી
સુરત-બેંગકોકની પહેલી ફ્લાઈટ ભરાઈ, સુરતીઓએ પ્લેનમાં જ દારૂ ગુમાવ્યો, VIDEO થયો વાયરલ
વિડિઓ: સુરતના ઉતરાણમાં ઘરો પર ડિમોલિશનની બનાવટી સૂચનાઓ, પોલીસ-પ્રણાલી દોડતી હતી. સુરત ગુજરાતમાં ઉત્તરાટ વિસ્તારના મકાનો પર નકલી ડિમોલિશન સૂચનાઓ મૂકવામાં આવે છે
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રાએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા
Share This Article
Facebook Email Print
Previous Article Malaika Arora’s strong core kickstarts weekend strong with Hanuman Danda yoga asana Malaika Arora’s strong core kickstarts weekend strong with Hanuman Danda yoga asana
Next Article Kaiju No. 8 Chapter 111: Kafka will let the Kaiju take control; Release Date, Where to Read, What to Expect and More Kaiju No. 8 Chapter 111: Kafka will let the Kaiju take control; Release Date, Where to Read, What to Expect and More
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Zero spam, Unsubscribe at any time.
Go to mobile version
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up