Friday, November 22, 2024
Friday, November 22, 2024
Home My City Surat : લોકસભા ચૂંટણી માં જોતરાયેલા કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થી મતદાન .

Surat : લોકસભા ચૂંટણી માં જોતરાયેલા કર્મીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થી મતદાન .

by PratapDarpan
1 views

Surat લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ઓબ્ઝર્વર , પોલિંગ એસિસ્ટન્ટ પોલિંગ સ્ટાફ અને પટાવાળા મળી સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા ૪૬૦૦ મતદાન મથકો પર ૩૯૭૫૫ સરકારી કર્મચારી મતદાનના દિવસે ફરજ બજાવશે .

Surat ballet voting

Surat લોકસભા બેઠક બિનહરીફ થતા આ બેઠકો ના ૧૬૪૯ મતદાન બૂથ પરના સરકારી કર્મચારીઓને ફરજ બજાવવામાંથી મુક્તિ મળશે. જોકે , આ પેકીં કેટલાક કર્મચારીઓને અન્ય વિધાનસભાના બૂથની કામગીરી સોંપી દેવામાં આવે છે . તેથી આવા કર્મચારીઓને તેને સોંપવામાં આવેલી કામગીરી કરવી પડશે . હવે ૭ મી મેં ના રોજ મતદાન દિવસે ચૂંટણી ફરજ માં જોડાનારા કર્મચારી ઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો આરંભ થઇ ચુક્યો છે .

MORE READ : Gujarat માં મતદાનના દિવસે ગંભીર તાપમાનની આગાહી !!

You may also like

Leave a Comment