ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકના કારણે ચાર ટ્રેનો રદ ડભોઈ રેલવે સ્ટેશન પર બ્લોકને કારણે ચાર ટ્રેનો રદ કરાઈ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન હેઠળના ડભોઇ રેલવે સ્ટેશન ખાતે નવા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોંચિંગના કામ માટે એન્જિનિયરિંગ બ્લોક લેવાનો હોવાથી તા. 7 અને 8 માર્ચે ચાર ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રતાપનગર એકતાનગર મેમો, એકતાનગર-પ્રતાપનગર મેમો, છોટાઉદેપુર-પ્રતાપનગર પેસેન્જર અને પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]