સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધારકાર્ડની કામગીરી સ્થગિત સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી દરમિયાન આધારકાર્ડ સંબંધિત પ્રવૃત્તિઓ સ્થગિત

સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકાનું 10593 કરોડનું બજેટ હોવા છતાં કોઈ સંચાલક રજા પર હોય તો આધાર કાર્ડ સેન્ટર બંધ કરવું પડે છે. બજેટમાં સ્માર્ટ સુરત બનાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ બજેટની જાહેરાતના બે દિવસ બાદ સરથાણા ઝોનમાં આધારકાર્ડ કેન્દ્રની બહાર નોટિસથી પાલિકાના 10593 કરોડના વહીવટ સામે સવાલો ઉભા થયા છે. 10 લાખની વસ્તી ધરાવતા ઝોન માટે આધાર કાર્ડ કેન્દ્રો બંધ છે પરંતુ તેનું કારણ એ છે કે ઓપરેટર સામાજિક કાર્ય માટે ગયા છે. મસમોટા કોન્ટ્રાક્ટ અપાયા હોવા છતાં ઓપરેટર નથી અને સિસ્ટમ બંધ છે જેના કારણે અનેક લોકો કચવાટ કરી રહ્યા છે.

સુરત પાલિકા વિસ્તારમાં આધારકાર્ડની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિવાળીથી વિવાદમાં છે. દિવાળી સમયે સરથાણા ઝોનમાં એકાએક આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે આધારકાર્ડની કામગીરી બહાર એક બોર્ડ જોવા મળ્યું હતું જેમાં લખ્યું હતું કે સરથાણા ઝોન આધારકાર્ડ કેન્દ્ર આધાર કાર્ડ ઓપરેટરના રાજીનામાના કારણે બંધ છે. જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટ ઓપરેટર ન આવે ત્યાં સુધી સેન્ટર બંધ રહેશે. આ સાથે દિવાળી પછી તપાસ આવો. આવા લખાણોથી વિવાદ થયો.

તો હવે સરથાણા ઝોનમાં જ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનું નવું કારણ સામે આવ્યું છે. જ્યાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે ત્યાં એક બોર્ડ મુકવામાં આવ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ન્યુ ઈસ્ટ ઝોન (સરથાણા) આધાર કાર્ડ સેન્ટર બંધ છે કારણ કે આધાર કાર્ડ ઓપરેટર 03/02/2026 થી 08/02/2026 સુધી સામાજિક કારણોસર રજા પર છે. અથવા નવો આધાર કાર્ડ ઓપરેટર ન આવે ત્યાં સુધી સેન્ટર બંધ રહેશે, જેની નોંધ લેવી.

અંબાજી મંદિર સંકુલ 804 કરોડના પ્રોજેક્ટ ગબ્બર હિલ સુધી વિસ્તરશે; માસ્ટર પ્લાન શું છે તે જાણો? શ્રી અંબાજી માતા મંદિરના વિસ્તરણ માટે આ પ્રોજેક્ટનું બજેટ 804 કરોડ રૂપિયા છે. પ્રોજેક્ટમાં મંદિર સંકુલના વિસ્તરણ અને પુનર્વિકાસ શામેલ છે. ટેન્ડર નોટિસમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ એક વ્યાપક માસ્ટર પ્લાનનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ, અંબાજી મંદિર અને ગબ્બર માઉન્ટેન સહિતના મુખ્ય તીર્થસ્થાનો આધ્યાત્મિક કોરિડોર દ્વારા જોડાયેલા હશે. . આ હેઠળ, બનાસ્કાંત જિલ્લામાં સ્થિત શ્રી અંબાજી માતા મંદિરના સંકુલ પર એક મોટી જાહેરાત કરવામાં આવી છે. અંબાજી મંદિરના સંકુલને ગબ્બર હિલ સુધી લંબાવી દેવામાં આવશે. GPYVB (ગુજરાત હોલી પિલગ્રીમેજ ડેવલપમેન્ટ બોર્ડ) એ આ પ્રોજેક્ટ માટે tenders નલાઇન ટેન્ડર જારી કર્યા છે. ટેન્ડર નોટિસ મુજબ, આ પ્રોજેક્ટ 50 વર્ષના મુખ્ય માસ્ટર પ્લાનનો એક ભાગ છે .804 કરોડ પ્રોજેક્ટ શ્રી અંબાજી માતા મંદિરના વિસ્તરણ માટેનું બજેટ છે. પ્રોજેક્ટમાં મંદિર સંકુલના વિસ્તરણ અને પુનર્વિકાસ શામેલ છે. ટેન્ડર નોટિસમાં જણાવાયું છે કે આ પ્રોજેક્ટ એક વ્યાપક માસ્ટર પ્લાનનો એક ભાગ છે. તેનો હેતુ રાજ્યના પવિત્ર ધાર્મિક સ્થળોએ યાત્રાળુઓના અનુભવને સુધારવા અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો છે. આ માટે, પ્રોજેક્ટને બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સંયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની બાંધકામ ખર્ચ રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને દ્વારા વધારવામાં આવશે. અંબાજી મંદિર અને ગબ્બર માઉન્ટેન સહિત આ પ્રોજેક્ટ હેઠળના સમગ્ર માહિતી મંદિરની નજીક લર્ન વિકસિત થશે, આધ્યાત્મિક કોરિડોર દ્વારા જોડવામાં આવશે. આ ઉપરાંત, વાહન અંડરપાસ, મલ્ટિ-લેયર પાર્કિંગ, હોટલ અને પ્લાઝા જેવી સુવિધાઓ જાહેર સ્થળોએ વિકસિત કરવામાં આવશે. આ સાથે ટૂરિસ્ટ વ walking કિંગ કોરિડોર પણ બનાવવામાં આવશે.

સરથાણા ઝોનમાં આધારકાર્ડની કામગીરી બંધ થવા પાછળ આ પ્રકારનું ચિત્ર વિચિત્ર કારણ છે તેમ છતાં આવી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલાં લેવાતા નથી. જેથી આધાર કાર્ડની પ્રક્રિયા માટે આવતા લોકોની હાલત કફોડી બની રહી છે.

સ્માર્ટ સુરતનું સ્વપ્ન જોતી નગરપાલિકા પાસે કરોડોનું બજેટ, ટેક્નોલોજી છે, પરંતુ આધાર કાર્ડ સેન્ટર ચલાવવા માટે બેકઅપ ઓપરેટર નથી. કર્મચારી રજા પર જાય અને આખી જાહેર સેવા બંધ થઈ જાય એ સ્માર્ટ વહીવટ નથી પણ અસંવેદનશીલ આયોજન છે. નગરપાલિકાના મોટા કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવાની સ્માર્ટ હિંમત ક્યારે દેખાશે તેવો સવાલ નાગરિકો કરી રહ્યા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]