સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ અને હુક્કાની પાર્ટી માણતા 80 યુવક-યુવતીઓની ધરપકડ | સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં દારૂ અને હુક્કાની પાર્ટી પર પોલીસનો દરોડો 80 યુવકોની ધરપકડ

અમદાવાદ સાણંદ સમાચાર : અમદાવાદમાં, સાણંદ પોલીસે બાતમીનાં આધારે કાર્યવાહી કરીને ગઈકાલે રાત્રે નિર્વાણ ગ્રીન્સના વીકએન્ડ હોમમાં દારૂની મહેફિલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 80 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ તમામના મેડિકલ ટેસ્ટ રાત્રે કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પોલીસે તમામ સામે ફરિયાદ નોંધી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા, દારૂ અને હુક્કાની પાર્ટી માણતા 80 યુવક-યુવતીઓની ધરપકડ 2 - તસવીર

80 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી

સાણંદમાં ગોરસ સિમ પાસે આવેલા નિર્વાણ ગ્રીન વીકએન્ડ હોમમાં એક ખાનગી બંગલામાં 25મી એનિવર્સરી પાર્ટી હતી. જેમાં દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. માહિતી મળતાં જ પોલીસની ટીમે દરોડો પાડીને 80 જેટલા યુવક-યુવતીઓની ધરપકડ કરી હતી. આ સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

એ એનિવર્સરી પાર્ટી હતી

ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સાણંદમાં ગોરસ સિમ પાસેના એક ખાનગી વીકેન્ડ હોમમાં AVની 25મી વર્ષગાંઠનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં ફૂડ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો.

મેડિકલ ટેસ્ટ બાદ મહિલાઓને છોડી દેવામાં આવી હતી

પોલીસે દરોડો પાડતા જ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો હતો અને ત્યાં હાજર યુવક-યુવતીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસે 80 જેટલા યુવક-યુવતીઓની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવ્યા અને ત્યાંથી મેડિકલ ટેસ્ટ માટે સાણંદની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મળતી માહિતી મુજબ, મહિલાઓને સવારે 3.30 વાગ્યે મેડિકલ તપાસ માટે જ્યારે પુરુષોને સવારે 5.30 વાગ્યે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી હતી. મેડિકલ તપાસ બાદ મહિલાઓને નોટિસ પર છોડી દેવામાં આવી હતી. જ્યારે શખ્સ હજુ પોલીસ કસ્ટડીમાં છે.

પાર્ટીના આયોજક કોણ હતા?

સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોરજ ગામની સીમમાં આવેલી ‘સફલ નિર્વાણ ગ્રીન્સ’માં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારના રહેવાસી 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે તેના સસરા આદર્શ અગ્રવાલની 25મી વર્ષગાંઠની ઉજવણી માટે આ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ માટે તેણે તેના મિત્ર રવિ ગોરખપુરિયાના પ્લોટ નં. સફલ નિર્વાણ ગ્રીન્સ ખાતે. 200 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં સ્ત્રી અને પુરૂષ મિત્રોને બોલાવવામાં આવ્યા હતા અને વિદેશી દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 43 પુરૂષો અને 38 મહિલાઓ સહિત કુલ 81 લોકોની અટકાયત કરી છે.

વિડિઓ: ગુજરાતમાં ભારે વરસાદ; બનાસંકાંતના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા, બસોને ગુજરાત હવામાનની આગાહી કરવી પડશે: ગુજરાતને આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ વરસાદ ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવામાન વિભાગે બનાસંકંથમાં નારંગી ચેતવણી જારી કરી છે. (ફોટો: સોશિયલ મીડિયા, વિડિઓ ગ્રેબ) ગુજરાત હવામાન આગાહી: ગુજરાતને આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા સ્થળોએ વરસાદ ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે, રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દરમિયાન, બનાકાસ્તા જિલ્લામાં પાણી ફરી વળ્યું છે. થરાડમાં પાણી ભરવાને કારણે વાહનોને પસાર થવામાં મુશ્કેલી આવી રહી છે. ઘણા જિલ્લાઓમાં નારંગી ચેતવણી (આઇએમડી) એ બનાસકાંતમાં નારંગી ચેતવણી જારી કરી છે, જ્યાં ભારે વરસાદ, વાવાઝોડા, વીજળી અને તોફાનોની આગાહી કરવામાં આવી છે. આ સિવાય, સબરકંથા, છોટા ઉદયપુર, નર્મદા, ડાંગ, તાપી, વાલસાદ અને જુનાગ ad, અમલી અને સૌરાષ્ટ્રના ગિર સોમનાથ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જારી કરવામાં આવ્યો છે. મુસાફરોને રસ્તાઓના માળને કારણે અમદાવાદ એરપોર્ટ પર પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘેડાને 116 મીમી વરસાદ, પંચામહલમાં કાલોલમાં 93 મીમી અને સુરેન્દ્રનગરમાં 90 મીમી વરસાદ પડ્યો. મહેમદબાદ, દંડુકા, લાલપુર, માનસા, ઓલપેડ, ખડા, વાલોદ, કલ્યાણપુર, ભટાઇ અને વ્યાર જેવા અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. (ફોટો: સોશિયલ મીડિયા) મેહસાને આજે સવારે ભારે વરસાદનો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ પર પાણી ઉલટાવી દેવામાં આવ્યું છે, મેહસાનામાં પાલિકાની ગોપીના વરસાદ પછી પાણીથી ભરેલી છે. પરિણામે, લોકો માટેની ચળવળ બંધ થઈ ગઈ છે. આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા દૂધની મંડળીઓની વાર્ષિક આવકના 43%જેટલા નોંધપાત્ર વધારાની સ્થિતિમાં સ્થાનિકો અને અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીમાં ભાગ લેવો પડશે. રસ્તાઓ પરના પૂરને કારણે, ટ્રાફિક ખોવાઈ ગયો છે અને ડ્રાઇવરોએ વિશેષ સાવચેતી રાખવી પડશે. ગુજરાતમાં, આ વરસાદથી એક તરફ ખેડૂતોને રાહત મળી છે અને મૂળભૂત સુવિધાઓ અને જીવન પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.

પોલીસે કરેલી આ કાર્યવાહીમાં કુલ 2,91,84,250નો મુદામાલ કબજે કર્યો હતો કરવામાં આવ્યું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગતો નીચે મુજબ છે.

દારૂની માત્રા: વિદેશી દારૂની 08 સીલબંધ બોટલો (કિંમત 43,550), 07 અડધી ભરેલી બોટલો અને 03 ખાલી બોટલો અને 70 પીવાના ગ્લાસ.

હુક્કા અને સ્વાદો: રબરની પાઈપો સાથે 10 હુક્કા (કિંમત 10,000), હુક્કા ફ્લેવરના 08 પેકેટ અને પ્લાસ્ટિકના 33 કન્ટેનર.

મોબાઈલ અને વાહનો: આરોપીઓ પાસેથી 74 મોબાઈલ ફોન (કિંમત 26,30,000) અને 22 વૈભવી ફોર-વ્હીલર (કિંમત 2,65,00,000) જપ્ત કરવામાં આવ્યા છે.

આ મામલે પોલીસે આયોજક અમિત પચેરીવાલ અને હાજર અન્ય લોકો સામે પ્રોહિબિશન એક્ટ દાખલ કર્યો હતો. 65(A)(A), 116(B), 66(1)(B), 75(A), 85(1)(3), 81, 84 અને 86 જેવી વિવિધ કલમો હેઠળના ગુના વધુ તપાસ નોંધવામાં આવી છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]