સુરતના RFO સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત, પતિએ ઘડ્યું હત્યાનું કાવતરું | સુરતના RFO સોનલ સોલંકીનું અવસાન: પતિએ હત્યાનું કાવતરું ઘડ્યું

સુરતના આરએફઓ સોનલ સોલંકીનું મોત 6 નવેમ્બરના રોજ, સુરત જિલ્લાના કામરેજ નજીક, પતિએ તેની જ પત્ની, મહિલા RFO સોનલ સોલંકી પર હુમલો કરીને હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ ઘટનામાં મહિલા આરએફઓને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પારિવારિક વિવાદને કારણે પતિ નિકુંજ ગોસ્વામીએ પોતાની પત્નીને મારવા માટે મિત્રને સોપારી આપી હતી. ઘટના સમયે આરોપી પતિ ઘટનાસ્થળેથી માત્ર 5 કિમી દૂર હાજર હતો. ગુનો કર્યા બાદ શૂટર ઇશ્વર ગોસ્વામી મહારાષ્ટ્રના ભીમાશંકર ભાગી ગયો હતો, જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી છે.

સમગ્ર બનાવ ફાયરીંગનો હોવાનું અને અકસ્માત ન હોવાનું માલુમ પડતાં પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે સોનલ સોલંકીના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આરોપી નિકુને શરણાગતિ માટે અરજી કરી ત્યારે સુરતની કડક કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]