Delhi court : નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ED ચાર્જશીટની નોંધ લેવાનો દિલ્હી કોર્ટે ઇનકાર કર્યો.
Delhi court : નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય પાંચ લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મની લોન્ડરિંગ કેસની નોંધ લેવાનો ઇનકાર કર્યો છે. જોકે, કોર્ટે કહ્યું કે કેન્દ્રીય એજન્સી આ મામલે તેની તપાસ ચાલુ રાખી શકે છે.
